Du Lendi 16 Ocotobre 2023- Mardi 24 Octobre 2023
આથી સર્વ ભાઇઓ-બહેનોને જણાવતા આનંદીત છીએ કે આપણે તારીખ 16/10/2023 થી તારીખ 24/10/2023 સુધી નવરાત્રી મહોત્સવ ઉજવવાના છે, તો આપણે સર્વે આનંદ ઊમંગે ગરબામાં જોડાઇ શું પહેલા નવરાત્રીથી હોલમાં પ્રવેશ માટે ફી ભરેલી હોવી જોઇએ : હોલ ઉપર આવીને ફી ભરીને પ્રવેશ મેળવશું અને સમાજને ઉપયોગી થઈશું અને કમીટીના કાર્યકર્તાને મદદરૂપ થવાની કોશીષ કરીશું નવરાત્રી દરમિયાન વાર્ષિક ફી ભરેલી હોવી જોઈએ કાર્યકર્તા આપના બધાના સાથ-સહકારની અપેક્ષા રાખે છે. જ્ય ગુજરાત જય ભારતી
TIME : 19H00 - 00H00
LIEU : ESPACE NOISY LE SEC , 14 RUE DE LA POINT, 93130 NOISY-LE-SEC