INDIAN GUJARATI CULTURAL ASSOCIATION PARIS

General Meeting 20/12/2017
Mercredi 20  Décembre 2017
Horaire : 
18h30 - 21h30
Lieu : 14 Rue de  la Pointe, 93130 Noisy-Le-Sec 

 

IGCA-Paris ના દરેક મેમ્બર્સ ને જણાવવાનું કે આપણે જનરલ મીંટીંગ તારીખ 20 / 12 / 2017 અને બુધવારે સાંજે 18-30 To 21 -30 નિધારીત સમયે રાખી છે, આપ સર્વે ભાઇઓ - બહેનોને સમયસર પધારી સમાંજ ની વાર્ષિક મીંટિંગમાં આવીને સમાજને યોગ્ય દિશામાં આગળ વધવા માટે આપનો સહકાર આપો નવા વર્ષમાં નવા પ્રોજેક્ટ માટે આપનો અભિપ્રાય આપો.કાર્યકારી સભ્યોનો ઉત્સાહ વધારો અને નવા વર્ષમાં આપણે કમીટી માં કઈ જગ્યા પર કયા દિવસે આપણે સેવા આપી શકીએ એ પણ નોંધાવીએ અને   સમાજમાં શ્રમદાન આપીએ. સમાજની પ્રગતિમાં સહકાર આપી ઉપયોગી થઈએ.                                              " મારો સમાજ મારું ગૌરવ  ".   -સંજયભાઈ પારેખ


IGCA-Paris nā darēka mēmbarsa nē jaṇāvavānuṁ kē āpaṇē janarala mīṇṭīṅga tārīkha 20/ 12/ 2017 anē budhavārē sān̄jē 18-30 To 21 -30 nidhārīta samayē rākhī chē, āpa sarvē bhā'i'ō - bahēnōnē samayasara padhārī samān̄ja nī vārṣika mīṇṭiṅgamāṁ āvīnē samājanē yōgya diśāmāṁ āgaḷa vadhavā māṭē āpanō sahakāra āpō navā varṣamāṁ navā prōjēkṭa māṭē āpanō abhiprāya āpō.Kāryakārī sabhyōnō utsāha vadhārō anē navā varṣamāṁ āpaṇē kamīṭī māṁ ka'ī jagyā para kayā divasē āpaṇē sēvā āpī śakī'ē ē paṇa nōndhāvī'ē anē samājamāṁ śramadāna āpī'ē. Samājanī pragatimāṁ sahakāra āpī upayōgī tha'ī'ē. " Mārō samāja māruṁ gaurava ". -San̄jayabhā'ī pārēkha

 

OFFRE SPECIAL MEMBRES IGCA-Paris : Cliquer ici

IGCAPARIS  ના મેમબર્સ ભાઈઓ બહેનોને જણાવવાનું કે તારીખ20/10/2017 અને શુક્રવારે આપણે નુતન વર્ષ  ની ઉજવણી કરવાના છે.સર્વે સમયસર આવી કાર્યકર્તાને મદદરૂપ થશો. પ્રોગામનો સમય 19- 30  To  23-00 રાખેલો છે. જેની સર્વે નોધ લેશો. તમારી વાર્ષિક ફી ભર્યાની રસીદ સાથે રાખશો. ચેક કર્યા બાદજ પ્રવેશ આપવામાં આવશે, આપના દરેકના સહકારની અપેક્ષા રાખીએ છીએ. IGCAPARIS બધા ને ગમતો dj નો સમય 23-00 to 01-30 રાખેલો છે. જેની નોંધ લેશો“ મારો સમાજ મારું ગૌરવ "  JAY HO

TIME : 19H00 - 22H30

LIEU : ESPACE NOISY LE SEC , 14 RUE DE LA POINT, 93130 NOISY-LE-SEC

Bienvenue

Qui sommes-nous

Indien Gujarati Cultural Association Paris été etabli en 1980 sous ceurve de bienfaisance(la charite)

Reg.No 12339 Principlement dans le but de service et reconcillant........... Lire la suite

Prospectus-2017

L'ambassade de l'Inde à Paris - France

Visa Services

Passport Services

Informations Oci/pio - VFS Global

Informations Visas - Visa Touristique

Déposer Votre Demande - A Paris

Événements et Festivals

Image